સતત સ્નેહ ઝંખતા શૈશવ પર અવહેલનાની હિમવર્ષા અને અન્યાયની અગ્નિવર્ષા થતી જ રહે ત્યારે જે થાય તે જ રેખાના જીવનમાં થયું અને ધીરુબહેનની નજરે ચડ્યું. એમાંથી જન્મી 'વડવાનલ'. લેખિકાની પ્રથમ અને પ્રલંબ નવલકથા જેને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક તથા અસંખ્ય વાચકોના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન પ્રાપ્ત થયું. શીતળ અને નીલ મહાસાગરના પેટાળમાં સદાય જ્વલંત રહેતો વડવાગ્નિ જ્યારે સપાટી પર એકાએક દર્શન દે ત્યારે શું થાય?
Vadvanal
ISBN: 8184801440
ISBN 13: 9788184801446
Publication Date: 2009
Publisher: Gurjar Granthratna Karyalaya
Pages: 543
Format: Hardcover
Author: Dhiruben Patel